SMC (સુરત મ્યુન્સિપાલ કમિશનર) દ્વારા ભરતી...
પોસ્ટ :
સિટી એંજિનિયર
ડેપ્યુટી મ્યુન્સીપાલ કમિશનર
આસિસ્ટન્ટ મ્યુન્સિપાલ કમિશનર
એક્સિક્યુટિવ
શરૂ થવાની તારીખ : 06/02/2019
છેલ્લી તા. : 27/02/2020
પોસ્ટ :
સિટી એંજિનિયર
ડેપ્યુટી મ્યુન્સીપાલ કમિશનર
આસિસ્ટન્ટ મ્યુન્સિપાલ કમિશનર
એક્સિક્યુટિવ
શરૂ થવાની તારીખ : 06/02/2019
છેલ્લી તા. : 27/02/2020
સુરત મહાનગરપાલિકાની વિવિધ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૬/૦ર/ર૦ર૦ ના રોજ સવારના ૧૦ઃ૩૦ કલાકથી તા.ર૭/૦ર/ર૦ર૦ રાત્રીના ૧૧ઃપ૯ કલાક દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો