SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી.....

શરૂ થયાની તારીખ : 21/02/2020 
છેલ્લી તા. : 20/03/2020 
ઓનલાઈન ફી પેમેન્ટ અને ઓફલાઇન ચલણ જનરેટ માટે છેલ્લી તા. : 23/03/2020 
તા. : 25/03/2020 સુધી ઓફલાઇન ચલણ ભરી શકાશે....
CBT (કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ) પરીક્ષા : 10/06/2020 થી 12/06/2020 

પોસ્ટ 
⇨  ટેકનિકલ ઓપરેટર (ઉંમર : 18 થી 25)
જગ્યા : 8 
⇨  લાઈબ્રેરી ક્લાર્ક (ઉંમર : 18 થી 25)
જગ્યા : 25
લાયકાત : 10 પાસ 

⇨  લેબ આસિસ્ટન્ટ જીઓલોજી Gr-III (ઉંમર : 18 થી 25)
જગ્યા : 6
⇨  ફૂમિગેશન આસિસ્ટન્ટ (ઉંમર : 18 થી 25)
જગ્યા : 1 
⇨  લેબોરેટરીએ એટેન્ડન્ટ (ઉંમર : 18 થી 27)
જગ્યા : 1
લાયકાત : 12 પાસ 

⇨  સ્ટોર કીપર Gr III (ઉંમર : 18 થી 30)
જગ્યા : 1 
⇨  જુનિયર એંજિનિયર (ઉંમર : 18 થી 30)
જગ્યા : 105 
⇨  સાયંટિફિક આસિસ્ટન્ટ (ઉંમર : 18 થી 30)
જગ્યા : 6 
⇨  ફિલ્ડ આસિસ્ટન્ટ (ઉંમર : 18 થી 25)
જગ્યા : 02 
⇨  ટેકનિકલ ઓફિસર (ઉંમર : 18 થી 30)
જગ્યા : 02 
⇨  ડાએટ્રિશિયન Gr-III (ઉંમર : 18 થી 30)
જગ્યા : 05 
⇨  ટેકનિકલ સુપ્રિન્ટેડન્ટ (ઉંમર : 18 થી 30)
જગ્યા : 01 
⇨  ટેક્સ્ટાઈલ ડિઝાઇનર (ઉંમર : 18 થી 30)
જગ્યા : 01 
⇨  સિનિયર સાયંટિફિક આસિસ્ટન્ટ (ઉંમર : 18 થી 30)
જગ્યા : 01 
⇨  ગર્લ્સ કેડર ઇન્સટ્રકટર (ઉંમર : 20 થી 25)
જગ્યા : 09 
⇨  લાઈબ્રેરી & ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ (ઉંમર : 18 થી 28)
જગ્યા : 21 
⇨  જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ  (ઉંમર : 18 થી 30)
જગ્યા : 18 
⇨  સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (ઉંમર : 18 થી 30)
જગ્યા : 02 
લાયકાત : ગ્રેજ્યુએટ 

કેટેગરી પ્રમાણે જગ્યા : અહી ક્લિક કરો 

ઉંમરમાં છૂટછાટ 

ચલણ 
એસસી/એસટી/વિકલાંગ /સ્ત્રી / એક્સ સર્વિસમેન : ચલણ નથી 
અન્ય કેટેગરી માટે : Rs. 100/- 
ચલણ ઓનલાઈન અથવા ઓફલાઇન ભરી શકાશે....

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


પરીક્ષા કેન્દ્રો 


અભ્યાસક્રમ 



ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટેની લિન્ક : https://ssc.nic.in/Registration/Home

લૉગિન માટેની લિન્ક : https://ssc.nic.in/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)


પરીક્ષા માટે તારીખો : અહી ક્લિક કરો