VNSGU (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી) દ્વારા ભરતી..... 

છેલ્લી તા. : 29/02/2020 

હાર્ડ કોપી જમા કરવાની છેલ્લી તા. : 05/03/2020 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


ભરતી અંગે પોસ્ટ, લાયકાત, વગેરે વિગત માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://rms.vnsgu.net/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)