I-ખેડૂત દ્વારા વિવિધ ખેતીવાડી ની યોજનાઓ અંગેના ફોર્મ 


ફોર્મ ભરવાની તારીખ : 21/02/2022 થી 21/03/2020 સુધી 

યોજનાનુ નામ 
  1. અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી.
  2. અન્ય ઓજાર/સાધન
  3. કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
  4. કલ્ટીવેટર
  5. ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  6. ખુલ્લી પાઇપલાઇન
  7. ગ્રાઉન્ડનટ ડીગર
  8. ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
  9. ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
  10. ટ્રેકટર
  11. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
  12. તાડપત્રી
  13. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  14. પમ્પ સેટ્સ
  15. પ્લાઉ (તમામ પ્રકારના )
  16. પ્લાન્ટર (અન્ય પ્રકારના )
  17. પશુ સંચાલીત વાવણીયો
  18. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  19. પાવર ટીલર
  20. પાવર થ્રેસર
  21. પોટેટો ડીગર
  22. પોટેટો પ્લાન્ટર
  23. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  24. પોસ્ટ હોલ ડીગર
  25. બ્રસ કટર
  26. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
  27. માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  28. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
  29. રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
  30. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  31. રોટાવેટર
  32. લેન્ડ લેવલર
  33. લેસર લેન્ડ લેવલર
  34. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  35. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
  36. વિનોવીંગ ફેન
  37. શ્રેડર/ મોબાઇલ શ્રેડર
  38. સબસોઈલર
  39. હેરો (તમામ પ્રકારના )
  40. સ્ટોરેજ યુનિટ
  41. હેન્ડ ટૂલ્સ કિટ
-------:: નોંધ ::-------

1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે. 
2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે. 
અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે. 
3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે. 
4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે. 
5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.


અરજી કરવામાં તકલીફ પડે અથવા તો ખાતા વિશે કોઇ તકલીફ હોય તો
ખેતીવાડીની યોજનાઓ માટે જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રીનો સંપર્ક કરવો

  • બાગાયતી યોજનાઓ માટે જીલ્લા બાગાયતી અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • પશુપાલનની યોજનાઓ માટે જીલ્લા પશુપાલન અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • મત્સ્ય પાલનની યોજનાઓ માટે જીલ્લા મત્સ્ય પાલન અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • જમીન અને જળ સંરક્ષણ માટે જીલ્લા જમીન અને જળ સંરક્ષણ અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રિસ માટે જીલ્લા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રિ અધીકારીશ્રીનો સંપર્ક કરવો



સહાયનું ધોરણ અને વધુ વિગત માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.

https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)