સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BA/BCOM સેમ - 6 ની હૉલ ટિકિટ શરૂ 
(એક્સટર્નલ)

પરીક્ષા શરૂ થવાની તા. : 12/03/2020 (ગુરુવાર) 

તા. : 06/03/2020 થી હૉલ ટિકિટ શરૂ 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

http://external.saurashtrauniversity.edu/ug/


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

નોટિસ 


પરીક્ષા કેન્દ્રની યાદી અને ટાઈમ ટેબલ માટે : અહી ક્લિક કરો