ડિજિટલ ગુજરાત દ્વારા ટેબલેટ સહાય અંગેના ફોર્મ શરૂ..... 

ફોર્મ : ટેબલેટ સહાય અંગે
(જે વિદ્યાર્થીઓને ટેબલેટ મળેલ છે તેઓએ જ આ ફોર્મ ભરવું)

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો
  • ટેબલેટ ફી રિસીપ્ટ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો