RNSB (રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ) દ્વારા ભરતી


પોસ્ટ
જુનિયર એક્સિક્યુટિવ (ટ્રેની)
લાયકાત : 1st ક્લાસ ગ્રેજ્યુએટ
ઉંમર : 30 વર્ષ
સ્થળ : ધોરાજી
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ડેપ્યુટી ચીફ મેનેજર (બેંકિંગ)
લાયકાત : 1st ક્લાસ ગ્રેજ્યુએટ
ઉંમર : 45 વર્ષ
સ્થળ : રાજકોટ
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://jobs.rnsbindia.com/CurrentOpening.aspx

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)