ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ સુરેન્દ્રનગર દ્વારા ભરતી .... 

ભરતી : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)

છેલ્લી તા. જાહેરાતના 2 દિવસમાં 
જાહેરાત તા. : 29/03/2020 


પોસ્ટ અને જગ્યા
મેડિકલ ઓફિસર
લાયકાત : MBBS

પેરા મેડિકલ સ્પોર્ટિંગ સ્ટાફ
લાયકાત : ANM અથવા GNM અથવા MPHW 

સંપૂર્ણ બાયોડેટા અને ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ ઈમેઈલ કરવાના રહેશે... 
Email ID : clinicurban.1000.snr@gmail.com 


પગાર : Rs. 30,000/-