આરોગ્ય શાખા દેવભૂમિ દ્વારકા દ્વારા ભરતી.....
ભરતી : ઓનલાઈન ઈમેઈલ દ્વારા  (કરાર આધારિત)

છેલ્લી તારીખ : જાહેરાતના 3 દિવસમાં
જાહેરાત તા. : 31/03/2020
Email ID : duhuddwarka@gmail.com


પોસ્ટ અને જગ્યા 
મેડિકલ ઓફિસર (જગ્યા : 04)
લાયકાત : MBBS 
પગાર : Rs.30,000/-

પેરા મેડિકલ (જગ્યા : 04)
લાયકાત : ANM અથવા G.N.M. અથવા MPHW
પગાર : Rs. 10,000/-