અર્બન હેલ્થ સોસાયટી-ભાવનગર દ્વારા ભરતી..

ભરતી : ઓફલાઇન ઇન્ટરવ્યુ  (કરાર આધારિત)

ઇન્ટરવ્યુ તારીખ : 03/04/2020 
રજીસ્ટ્રેશન સમય : 11 થી 1 સુધી
સ્થળ : ભાવનગર મહાનગરપાલિકા, કમિશનર કચેરી, મહેકમ શાખા.


પોસ્ટ અને જગ્યા 
મેડિકલ ઓફિસર (જગ્યા : 39)
લાયકાત : MBBS 

પેરા મેડિકલ સ્પોર્ટિંગ સ્ટાફ (જગ્યા : 39)
લાયકાત : ANM અથવા GNM અથવા FHW  અથવા MPHW

પગાર : Rs. 30,000/- 

ઇન્ટરવ્યુ સમયે જરૂરી ડૉક્યુમેન્ટ 
⇒  ફોટો / સહી
⇒  આધાર કાર્ડ
⇒  લાયકાત પ્રમાણે માર્ક શીટ
⇒  જાતિ અંગેનો દાખલો
⇒  LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
⇒  લાયકાત અને અનુભવ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ


(ઇન્ટરવ્યુમાં જતાં પહેલા ભરતી અંગેની નોટિફિકેશન સપૂર્ણપણે વાંચી લેવી.)