જનરલ હોસ્પિટલ ગોધરા દ્વારા ભરતી..... 

ભરતી : ઓફલાઇન ઇન્ટરવ્યુ  (કરાર આધારિત)

ઇન્ટરવ્યુ તારીખ : 02/04/2020 
રજીસ્ટ્રેશન સમય : 12 થી 4 વાગ્યા સુધી


પોસ્ટ અને જગ્યા 
મેડિકલ ઓફિસર (જગ્યા : 12)
લાયકાત : MBBS 
પગાર : Rs. 60,000/- 

સ્ટાફ નર્સ (જગ્યા : 50)
લાયકાત : ANM અથવા B.Sc. નર્સિંગ
પગાર : Rs. 13,000/- 

સ્પેશિયાલિસ્ટ એનેસ્પેસિયા  (જગ્યા :01)
લાયકાત : ડિગ્રી/ડિપ્લોમા એનેસ્પેસિયા
પગાર : Rs. 120,000/- 

સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજી  (જગ્યા :02)
લાયકાત : ડિગ્રી/ડિપ્લોમા પલ્મોનોલોજી
પગાર : Rs. 120,000/-