સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી... 

ભરતી : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)

ઇન્ટરવ્યુ તારીખ : 31/03/2020

લાયકાત  ધરાવતા ઉમેદવારોએ તા. : 31/03/2020 સવારે : 9 થી 11 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું...


પોસ્ટ અને જગ્યા 
મેડિકલ ઓફિસર (જગ્યા : 142)
લાયકાત : MBBS 

પેરા મેડિકલ સ્પોર્ટિંગ સ્ટાફ (જગ્યા : 142)
લાયકાત : ANM અથવા GNM અથવા MPHW 

રેડિયોગ્રાફીક્સ્ટેક્નિશિયન (જગ્યા : 6)
લાયકાત : બી.એસ.સી. ફિઝીક્સ 

પગાર : Rs. 30,000/-