GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....
ભરતી : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)
પોસ્ટ
ડ્રાઈવર
લાયકાત : 10th પાસ + હેવી લાઇસન્સ
ઉંમર : 23 થી 35
ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (E.M.T.)
લાયકાત : B.Sc. અથવા 12th+ANM/GNM
ઉંમર : 18 થી 28
ઇન્ટરવ્યુ તા. : 20/03/2020
ઇન્ટરવ્યુ માટે સ્થળ
⇒ Junagadh: 108 Office, Junagadh District Panchayat Guest House, Opposite Geeta Lodge, Junagadh
⇒ Navsari: 108 Office, Civil Hospital, Station Road, Navsari.
⇒ Vadodara: 108 Office, Collector Office Compound, Emergency Response Center, Lal Kothi Char Rasta, Vadodara.