JEE મેઇન - 2020 ફોર્મ શરૂ.....
ફોર્મ ભરવાની તારીખમાં વધારો
વધારેલ તારીખ :
(ફોર્મ ભરવાની તારીખ પહેલા નીચે આપેલ તારીખો હતી. )
ફોર્મ ભરવાની તારીખ : 07/02/2020 થી 06/03/2020 11 : 30 PM (વધારેલ તારીખ : 12/03/2020) :
5:00 PM સુધી
ફી ભરવાની છેલ્લી તા. : 07/03/2020 (વધારેલ તારીખ : 12/03/2020)
પરીક્ષા તા. : 5,7,9,11/04/2020
બુકલેટ માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો. 10ની માર્ક શીટ
- ધો. 12 ની હૉલ ટિકિટ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://testservices.nic.in/ExamSys/root/applyfor.aspx
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
પરીક્ષા પેટર્ન