PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા ભરતી......
શરૂ થયાની તા. : 06/03/2020 (10:30 AM)
છેલ્લી તા. : 26/03/2020 (11:59 PM)
પોસ્ટ : ડેપ્યુટી સુપ્રિન્ટેડન્ટ ઓફ એકાઉન્ટ
પગાર : 37500/-
ચલણ
⇓
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://pgvcl.com/recruitment/onlinereghome/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
વધુ માહિતી માટે : અહિ ક્લીક કરો