SEBI (સિક્યુરિટી & એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....
શરૂ થયાની તારીખ : 07/03/2020
છેલ્લી તારીખ : 23/03/2020 વધારેલ તા. : 31/05/2020 (ફરી વધારેલ તા. 31/007/2020)
પરીક્ષા Phase - I : 12/04/2020
પરીક્ષા Phase-II - 03/05/2020
તારીખ વધારા અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
પોસ્ટ
આસિસ્ટન્ટ મેનેજર (General)
લાયકાત : ડિગ્રી (લો)
આસિસ્ટન્ટ મેનેજર (Legal)
લાયકાત : ડિગ્રી (લો)
આસિસ્ટન્ટ મેનેજર (Information Technology)
લાયકાત : ડિગ્રી (એન્જીનિયરીંગ) /એમસીએ
Engineering (Civil)
લાયકાત : ડિગ્રી (સિવિલ એન્જીનિયરીંગ)
Engineering (Electrical)
લાયકાત : ડિગ્રી (ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ)
Research
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
Official Language
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
ચલણ
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 1000/- + ઇંટિમેશન ચાર્જ
એસસી/એસટી/વિકલાંગ : Rs. 100/- + ઇંટિમેશન ચાર્જ
ઉંમર : 30 વર્ષ
(નિયમો પ્રમાણે છૂટછાટ મળશે.)
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ibpsonline.ibps.in/sebioflmar20/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)