SPU (સરદાર પટેલ યુનિવર્સિટી) વલ્લભવિદ્યાનગર દ્વારા 
B.Ed એડમિશન શરૂ.....

વર્ષ 2020-21

એડમિશન ફોર્મ તારીખ : 04/03/2020 થી 30/03/2020 સુધી.
અરજી પત્રક સ્વીકારવાની છેલ્લી તા. : 30/03/2020.  
(ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ સોમ થી શુક્ર 11:00 થી 5 કલાક સુધી સ્વીકારવામાં આવશે.)
સ્થળ : SP યુનિવર્સિટી કાર્યાલય પાછળ રૂમ  નંબર : 118 



કાઉન્સેલિંગ અંગેની તારીખો 



ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

એડમિશન અંગે બૂકલેટ : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://adm.spuportal.in/frmwelcome.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)