SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા Additional ઉમેદવારો માટે મેડિકલ પરીક્ષા માટે કોલ લેટર શરૂ....

મેડિકલ એક્ઝામ તા. : 26/03/2020 થી 07/04/2020  સુધી રહેશે... 



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

http://pstpet.crpfexam.in/Login/Index/1


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)