સેંટરલ રેલ્વે દ્વારા ભરતી.... 

ભરતી : ઓનલાઈન ઈમેઈલ દ્વારા 
Email ID : persbebsl@gmail.com


છેલ્લી તા. : 14/04/2020 
ઇન્ટરવ્યુ તા. : 15/04/2020 
ઇન્ટરવ્યુ ઓનલાઈન Whats app/Skype દ્વારા લેવાશે 10 વાગ્યે.

પોસ્ટ 
ફાર્માસિસ્ટ 
લાયકાત : 12th સાયન્સ

લેબ ટેક્નિશિયન 
લાયકાત : બેચલર ડિગ્રી મેડિકલ લેબોરેટરીએ સાયન્સ

એક્સ-રે ટેક્નિશિયન 
લાયકાત : 12th પાસ ફિઝીક્સ અને કેમિસ્ટ્રી સાથે

હેલ્થ ઈન્સ્પેકટર   
લાયકાત : B.Sc. કેમિસ્ટ્રી

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન અને ફોર્મ માટે : અહી ક્લિક કરો