જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા ભરતી.... 

ભરતી : ઓફલાઇન ઇન્ટરવ્યુ દ્વારા 
ઇન્ટરવ્યુ તા. : 10/04/2020 
સમય : 09:00 થી 11:00 

પોસ્ટ 
⇒  સફાઈ કર્મચારી
લાયકાત : 10 પાસ 
⇒  સ્ટાફ નર્સ
લાયકાત : GNM અથવા B.Sc. નર્સિંગ 
⇒  મેડિકલ ઓફિસર
લાયકાત : MBBS 
⇒  સ્પેસિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ
લાયકાત :  MD પલ્મોનોલોજિસ્ટ 
⇒  સ્પેસિયાલિસ્ટ ફિઝિસિયન
લાયકાત :  MD મેડિશિયન 
⇒  સ્પેસિયાલિસ્ટ એન્થેટિસ્ટ
લાયકાત :  MD એનેથેસિયા