BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી.... 

છેલ્લી તા. : 15/04/2020 (પહેલા ફોર્મની છેલ્લી તા. 27/03/2020 હતી.)
તારીખ વધારા અંગેની નોટિસ : અહી ક્લિક કરો.

પોસ્ટ : IT પ્રોફેશનલ્સ
જગ્યા : 39

ચલણ :
જનરલ /ઓબીસી /ઇડબલ્યુએસ : Rs. 600/-
એસસી /એસટી /વિકલાંગ : Rs. 100/-

ફોર્મ ભરતા પહેલા ભરતી અંગેની નોટિફિકેશન જરૂર વાંચી લેવી જેમાં પોસ્ટ, લાયકાત જેવી તમામ વિગતો આપેલ છે... 

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચેની લિન્ક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં ઓપન કરો. 

https://smepaisa.bankofbaroda.co.in//RecruitmentBSTL/

(ફોર્મ મોબાઇલમા નહીં ભરી શકાય.)