SMC (સુરત મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી... 

ભરતી : ઓફલાઇન ઇન્ટરવ્યુ દ્વારા 

પોસ્ટ 
નર્સ (જગ્યા : 50)
લાયકાત : GNM અથવા B.Sc. નર્સિંગ 
ઇન્ટરવ્યુ તા. : 09/04/2020

વોર્ડ બોય (જગ્યા : 115)
લાયકાત : 10th પાસ લેબોરેટરી અંગેનો અનુભવ 
ઇન્ટરવ્યુ તા. : 13/04/2020

આયા (જગ્યા : 59)
લાયકાત : 10th પાસ લેબોરેટરી અંગેનો અનુભવ
ઇન્ટરવ્યુ તા. : 15/04/2020



ભરતી અંગેની નોટિફિકેશન અને અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો