બી. સી. એ. સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ અહી નીચે ક્લીક કરી એનરોલ્મેન્ટ ફોર્મ તેમજ વિદ્યાર્થી સુરક્ષાનીધી ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે જરૂરી આધાર તરીકે ધોરણ – ૧૨ ની તમામ પ્રયત્નની માકડશીટ, સ્કુલ લીવીંગ સટીફીકેટ, જાતિનો દાખલો, આધારકાર્ડ વગેરેની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ તથા પાસપોટડ સાઈઝ નાાં બે ફોટોગ્રાફ્સ સાથે ફી ભર્યાની પહોંચ સાથે કોલેજ કાર્યાલય માં તા. ૨૧ - ૦૭ - ૨૦૨૦ સુધીમાં (૧૧.૦૦ થી ૦૧.૩૦ તથા ૦૨.૩૦ થી ૦૪.૦૦ દરમ્યાન) જમા કરાવવાના રહેશે.


એનરોલમેંટ ફોર્મ માટે : અહી ક્લિક કરો 


કમાણી સાયન્સ અને પ્રતાપરાઇ આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા B.C.A. સેમ-1 એડમિશન 2020-21 ફોર્મ શરૂ.... 


કોર્સ 
B.C.A. સેમ-1


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • ધો.10 અને 12 ની માર્ક શીટ 
  • આધાર કાર્ડ