Demo ડેમો ફેસ્ટિવલ



માર્ચ (03) 2020
09/03/2020 ( સોમવાર ) = હોળી 
10/03/2020 ( મંગળવાર ) = ધૂળેટી 
25/03/2020 ( બુધવાર ) = ચેટીચાંદ 


એપ્રિલ (04) 2020
02/04/2020 ( ગુરુવાર ) = રામ નવમી 
06/04/2020 ( સોમવાર ) = મહાવીર જયંતી 
08/04/2020 (બુધવાર ) = હનુમાન જયંતી 
10/04/2020 ( શુક્રવાર ) = ગુડ ફ્રાઈડે 
14/04/2020 ( મંગળવાર ) = ડો. આંબેડકર જયંતી 
25/04/2020 ( શનિવાર ) = પરશુરામ જયંતી 
26/04/2020 ( રવિવાર ) = અખાત્રીજ 

મે(5) 2020
25/05/2020 ( સોમવાર ) = રમજાન ઈદ

જૂન(6) 2020
23/06/2020 ( મંગળવાર ) = અષાઢી બીજ (જગન્નાથ રથયાત્રા)

જુલાઈ(7) 2020
05/07/2020 ( રવિવાર ) = ગુરુ પુર્ણિમા 


ઓગસ્ટ(8) 2020
01/08/2020 ( શનિવાર ) = બકરી ઈદ 
03/08/2020 ( સોમવાર ) =  (રક્ષાબંધન )
11/08/2020 ( મંગળવાર ) = શીતળા સાતમ 
12/08/2020 ( બુધવાર ) = જન્માષ્ટમી
15/08/2020 (શનિવાર ) = 15 મી ઓગસ્ટ 
17/08/2020 ( સોમવાર ) = પારસીનું નવું વર્ષ 
22/08/2020 (શનિવાર ) = ગણેશ ચતુર્થી
22/08/2020 (શનિવાર ) = સવંત્સરી 
23/08/2020 ( રવિવાર ) = ઋષિ પાંચમ



સપ્ટેમ્બર(9) 2020
01/09/2020 ( મંગળવાર ) = મોહરમ 
01/09/2020 ( મંગળવાર ) = ગણેશ વિસર્જન 




ઓક્ટોબર(10) 2020
02/10/2020 ( શુક્રવાર ) = ગાંધી જયંતિ 
17/10/2020 ( શનિવાર ) = નવરાત્રિ પ્રારંભ 
25/10/2020  ( રવિવાર ) = દશેરા 
30/10/2020 ( શુક્રવાર ) =  ઈદ એ મિલાદ 
30/10/2020 ( શુક્રવાર ) = શરદ પુર્ણિમા 
31/10/2020 ( શનિવાર ) = સરદાર પટેલ જયંતી 


નવેમ્બર(11) 2020
13/11/2020 ( શુક્રવાર ) = ધન તેરસ 
13/11/2020 ( શુક્રવાર ) = કાળી ચૌદસ
14/11/2020 ( શનિવાર ) = દિવાળી 
16/11/2020 ( સોમવાર ) = નવું વર્ષ 
16/11/2020 ( સોમવાર ) = ભાઈબીજ
19/11/2020 ( ગુરુવાર ) = લાભપાંચમ
21/11/2020 ( શનિવાર ) = જલારામ જયંતિ 
29/11/2020 ( રવિવાર ) = દેવ દિવાળી
30/11/2020 ( સોમવાર ) = ગુરુ નાનક જયંતિ


ડિસેમ્બર(12) 2020
25/12/2020 ( શુક્રવાર ) = નાતાલ ક્રિસ્મસ ડે