કોટક કોલેજ રાજકોટ દ્વારા એડમિશન અંગે.... 

F.Y. B.SC. ની ADMISSION ની ONLINE પ્રક્રિયા ટુક સમયમાં શરૂ કરવામાં આવશે. કોવિડ 19 મહામારીને ધ્યાન માં લઇ ગુજરાત સરકાર શ્રી તેમજ સૌરાષ્ટ યુનિવર્સિટી તરફથી જે સૂચના કે આદેશ આપવામાં આવશે તે મુજબ આ કામગીરી કરવામાં આવશે. વધુ માહિતી માટે WEBSITE જોતી રહેવા વિનંતી.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

B.C.A. એડમિશન અંગે જરૂરી ડૉક્યુમેન્ટ