સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ. એડમિશન અંગે... 


બી.એડ. અભ્યાસક્રમ માટેનું ફાઇનલ મેરીટ તારીખ 25/08/2020 સવારે 11 કલાકે મુકાશે....




વધુ માહિતી માટે : અહી ક્લિક કરો



બી.એડ. અભ્યાસક્રમ માટે અરજી કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, Letter No.: SAUEDU/2020/03/265 માં આપેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પૈકી નીચે આપેલ કોલેજમાં આ વખત એડમિશન ફાળવવામાં આવશે.

1) સત્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, ગીતાંજલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન - હડાળા, રાજકોટ.



બી.એડ. અભ્યાસક્રમમાં ફોર્મ ભરેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાયના અધર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓનું છેલ્લા સેમેસેટરનું રિઝલ્ટ ના આવ્યું હોય તેવા વિદ્યાર્થીઓના ફોર્મ માહિતી પુસ્તિકામાં દર્શાવેલ મુદ્દા નમ્બર 7 મુજબ રિજેક્ટ કરેલ છે જે વાતની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. જો આવા વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન 9998800039 પર કોન્ટેક્ટ કરવો અથવા મેઈલ આઈડી sauedu2020@gmail.com પર ઈ-મેઈલ કરવો.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ. એડમિશન 2020-21 શરૂ.

વિદ્યાર્થીઓ માટે કોલેજ પસંદગી માટેની સૂચના 



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

BACHELOR OF EDUCATION

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન નીચેની કોલેજોમાં આ વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે નહિં. આ કોલેજોને IITE દ્વારા પ્રવેશ અપાશે.



1. SHRI D. G. SHIKSHAN MAHAVIDHAYALAY, ALIYABADA

2. ILT B.ED. COLLEGE (SAURASHTRA B.ED. COLLEGE) (ENGLISH ONLY)

3. P. D. M. GRADUATE TEACHERS COLLEGE, RAJKOT

4. SMT. J. J. KUNDALIA GRADUATE TEACHERS' COLLEGE, RAJKOT

5. SHRI C.H. SHAH MAITRI VIDYAPEETH MAHILA COLLEGE OF EDUCATION, SURENDRANAGAR

6. SMT. M. M. SHAH COLLEGE OF EDUCATION, VADHWA


⇉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.એડ. એડમિશનના રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 09/05/2020 ને બદલે વધારવામાં આવશે. જે વેબસાઈટ પર ન્યૂઝમાં મુકવામાં આવશે. તેથી વિદ્યાર્થી ત્યાં સુધી રેગ્યુલર ફીમાં ફોર્મ ભરી શકશે.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.એડ. એડમિશનના રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 09/05/2020 ને બદલે વધારવામાં આવશે. જે વેબસાઈટ પર ન્યૂઝમાં મુકવામાં આવશે. તેથી વિદ્યાર્થી ત્યાં સુધી રેગ્યુલર ફીમાં ફોર્મ ભરી શકશે.


તારીખો 






બુકલેટ માટે : અહી ક્લિક કરો


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 
ફોટો/સહી
કોલેજની સેમ-5 અને સેમ-6 ની માર્ક શીટ
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)

 નોંધ : સૌ. યુનિ. ના વિદ્યાર્થીઓને જો સેમ-6 ની માર્કશીટ ના હોય તો પણ ફોર્મ ભરી શકશે. 




એડમિશન માટે નીચે આપેલ લિન્કને કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપના કરો 

https://sauedu.in/Form_agree_page.aspx