HNGU (હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી) પાટણ એડમિશન શરૂ...
એડમિશન ફોર્મ તા. : 23/05/2020 20/06/2020 સુધી.
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બી.એડ. અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી શરુ થઇ ગયેલ છે, તો વિદ્યાર્થીઓએ ઓનલાઇન જ કાર્યવાહી કરવાની છે, એડમિશન ફોર્મ ભરી કૉલેજ પર જવાનું રહેતું નથી, ફોર્મ નું વેરિફિકેશન ઓનલાઇન જ થશે અને વેરિફિકેશન થઇ ગયા બાદ વિદ્યાર્થીને SMS મળી જશે, જો ફોર્મમાં કોઈ ભૂલ હશે તો એ બાબતની જાણ પણ વિદ્યાર્થીને કરવામાં આવશે.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.
http://admission.ngu.ac.in/Home_Page.aspx?id=25