MKU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી) ભાવનગર દ્વારા B.Sc. ફાઇનલ મેરીટ... 

મેરીટ જોવા માટે : અહી ક્લિક કરો

વિદ્યાર્થીએ પોતાનું મેરીટ ક્રમાંક ઉપર આપેલ B.Sc મેરીટ લિસ્ટ માંથી મેળવી તબક્કા પ્રમાણે પ્રવેશ કાર્યક્રમ માં જે તે કોલેજ માં જવાનું રહેશે. આ કાર્યક્રમ જોવા માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

આથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીની વિજ્ઞાન (સાયન્સ) કોલેજો ખાતે જુન ૨૦૨૦માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જણાવવાનું કે , બી.એસસી./બી.એસસી.(આઈસી) અભ્યાસક્રમ માં પ્રવેશ અંગેની ફી ની પ્રક્રિયા Online ૧૫ જૂન થી જ શરુ કરવામાં આવશે . આથી દરેક વિદ્યાર્થીએ પોતાના મેરીટ ક્રમ પ્રમાણે આવતા વારા મુજબ જ (એટલે કે મેરીટ યાદી માં જે તારીખે ફી ભરવાનું દર્શાવવામાં આવ્યું હોય તે જ તારીખે ) ફી ભરવાની રહેશે. આ સિવાયના કોઈપણ દિવસે ફી ભરવી નહિ. જો વિદ્યાર્થી દ્વારા ફી ભરવામાં આવશે તો તેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.

______________________________________  

MKU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા B.Sc. એડમિશન શરૂ... 


  • B.Sc એડમીશન ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખ : 06-06-2020 & 07-06-2020 ( 2 દિવસ ) વધારવામાં આવેલ છે.


એડમિશન ફોર્મ તા. : 26/05/2020 થી 04/06/2020 07/06/2020



ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના સંદર્ભ કોઈ મુશ્કેલી જણાય તો જોડાણ - એકેડેમીક વિભાગ નો સંપર્ક કરવાનો રહશે.

ફોન નંબર:0278-2430007


પ્રવેશ યોગ્યતા
ઉમેદવારે ધો:૧૨ ની પરીક્ષા માર્ચ ૨૦૧૦ થી માર્ચ ૨૦૨૦ સુધીમાં પાસ કરેલ હોવું જોઈએ.

ડોકયુમેન્ટ વેરિફિકેશન
(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ કોલેજ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કોલેજના આચાર્યશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.

(2) જે તે પ્રવેશપ્રક્રિયા દરમ્યાન બધા જ વિધાર્થીઓએ ઓરીજીનલ પ્રમાણપત્રો તથા જરૂરી પ્રમાણપત્રોની ૨ નકલ સાથે રાખવી તેમજ ચકાસણી કરાવવાના ફરજીયાત રહેશે..

(3) પ્રવેશપ્રક્રિયા દરમ્યાન વિધાર્થી દ્વારા જો ખોટી માહિતી રજુ કરવામાં આવશે તો વિધાર્થીનો પ્રવેશ આપોઆપ રદબાતલ થશે જેની નોધ લેવી.

(4)પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મની નકલ, ૨ પાસપોર્ટ ફોટો તેમજ જરૂરી તમામ પ્રમાણપત્રની ૨ નકલ જે તે કોલેજ ખાતે જમા કરાવવાની ફરજીયાત રહેશે.


તમામ UG કોર્સ માટેની બુકલેટ માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12 ની માર્કશીટ
  • જાતિનો દાખલો 
  • ઓબીસી માટે નોનક્રીમિલેયર સર્ટિ 



:: અગત્યની તારીખો :: 



પરીક્ષા અંગે માર્ગદર્શન : અહી ક્લિક કરો 

એડમિશન અંગે માર્ગદર્શન : અહી ક્લિક કરો

કોર્સ પ્રમાણે ફી જાણવા માટે : અહી ક્લિક કરો


એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.. 


https://www.mkbhavuni.edu.in/adm-mkbu-science-UG.php?VP=UG9ydGFsUHJnQ29kZT02