ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટે ફાઇનલ મેરીટ જાહેર... 

ફાઇનલ મેરીટ જાહેર.... 



Choice Filling & Alteration for Actual Admission Round-1 of First Year Diploma started from 18/9/2020 and continued up to 27/9/2020

HELP LINE NUMBER : 079 - 26566000 ( 24/7 )

કોર્સ : 10 પછી ડિપ્લોમા 

કોલેજ ચોઈસ 09/09/2020 થી 15/09/2020 સુધી કરી શકાશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો




___________

અહીધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન શરૂ.... 

એડમિશન ચોઈસ ફિલિંગ શરૂ...

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

.
_
___________



ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન શરૂ.... 

એડમિશન ફોર્મ તા. : 13/07/2020 થી 08/08/2020

1st રાઉન્ડ : 14/08/2020 

રજીસ્ટ્રેશન ફી પેટે Rs. 200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ

હેલ્પલાઇન નંબર : 07926566000 

COVID-19 ની વૈશ્વિક મહામારીના સંદર્ભમાં ડિપ્લોમા પ્રવેશવર્ષ – ૨૦૨૦-૨૧ની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે તે બાબત પ્રવેશવાંછુક ઉમેદવારો તથા વાલીઓએ ધ્યાને લેવા વિનંતી છે.


ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર પર જવાનું નથી .

ફોર્મ ભર્યા બાદ એક થી બે દિવસમાં ફરી એક વાર વિદ્યાર્થીએ લૉગિન કરી ડૉક્યુમેન્ટ વેરિફાઇ થયા છે કે નહીં તે તપાસી લેવું અને જો કોઈ ડૉક્યુમેન્ટની માહિતી અથવા ડૉક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ હશે તો તે ભૂલ ને વિદ્યાર્થિએ દૂર કરવાની રહેશે અને માગ્યા પ્રમાણે માહિતી Add કરવાની રહેશે. 






વારંવાર પૂછાતા પ્રશ્નો માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે (New) : અહી ક્લિક કરો

પહેલા વર્ષમાં ડિપ્લોમા એડમિશન પ્રોસેસ : અહી ક્લિક કરો

ડિપ્લોમા કોલેજ લિસ્ટ : અહી ક્લિક કરો

હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો 

હેલ્પ સેન્ટરનો સમય : 11:00 થી 05:00 (રજાના દિવસો સિવાય)

જરૂરી ડૉક્યુમેન્ટ 
ફોટો/સહી 
આધાર કાર્ડ 
ધો.10 ની માર્કશીટ 
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
નોન-ક્રિમિલેયર (ફક્ત OBC માટે)  
આવકનો દાખલો
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)




એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://gujdiploma.nic.in/GujDiplomaCMS/Page/Page?PageId=1&LangId=P

__________________

COVID-19 ની વૈશ્વિક મહામારીના સંદર્ભમાં ડિપ્લોમા પ્રવેશવર્ષ – ૨૦૨૦-૨૧ની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન થવાની છે તે બાબત પ્રવેશવાંછુક ઉમેદવારો તથા વાલીઓએ ધ્યાને લેવા વિનંતી છે. (પ્રવેશ પ્રક્રિયાની સમયસારણી અને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની માહિતી ટૂંક સમયમાં જાહેર થશે.)


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


એડમિશન અંગેની અંદાજિત તારીખો 

⇒  Issue of Information Booklet and PINS (at branches of ICICI Bank) First week to third week of June 2020

⇒  Online Registration & submission of filled Registration form with necessary documents at Help-center. First week to third week of June 2020

⇒  Finalization of Institute Seat Matrix Fourth week of June 2020


⇒  Declaration of Provisional Merit List Last week of June 2020


⇒  Choice Filling for Mock Round Last week of June to First Week of July 2020


⇒  Display of Mock Round result First week of July 2020

⇒  Declaration of Final Merit List First week of July 2020

⇒  Filling & Alteration of choices by the candidates for Actual Admission Round-1 First to second week of July 2020

⇒  Declaration of Allotment List of the Actual Admission Round-1 Second week of July 2020

⇒  Deposition of Tuition Fees in the Bank and Online for confirmation of allotted Admission Second to third week of July 2020

⇒  Online Cancellation of Admission Second to third week of July 2020

⇒  Display of Vacancy after Actual Admission Round-1 Third week of July 2020

⇒  Reshuffling and alteration of choices, if any, for Actual Admission Round-2 Third to fourth week of July 2020

⇒  Declaration of Allotment List of the Actual Admission Round-2 Fourth week of July 2020

⇒  Deposition of Tuition Fees in the Bank and Online for confirmation of allotted Admission Fourth week of July 2020

⇒  Online Cancellation of Admission Fourth week of July 2020

⇒  Display of Vacancy after Actual Admission Round 2 Last week of July 2020

⇒  Commencement of academic term First week of August 2020



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો