કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા B.Sc. સેમ-5 મેરીટ ફોર્મ શરૂ... 


છેલ્લી તા. 27/06/2020


બીએસ.સી. સેમેસ્ટર - ૫ મેરીટ ફોર્મ આ સાથેની સુચનાઓનો અભ્યાસ કરી નિયત સમય મર્યાદામાં તા. ૨૭ - ૦૬ - ૨૦૨૦ , ૨૩ : ૫૯ કલાક સુધીમાં ઈ - મેઈલ દ્વારા મોકલી આપવા નું રહેશે.

બીએસ.સી. સેમેસ્ટર - ૫ મેરીટ ફોર્મ જે વિદ્યાર્થીઓને ભરવાના બાકી છે તે વિદ્યાર્થીઓએ તા. ૨૭ - ૦૬ - ૨૦૨૦ સુધીમાં ફોર્મ ભરી દેવા.

મેરીટ પ્રસિધ્ધ થવાની તા. : 

ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
GR નંબર 
1 થી 3 સેમ ની માર્કશીટ 





વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભર્યા બાદ ફોર્મની PDF ફાઇલ ઈમેઈલ કરવાનો રહેશે...