ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા B.Sc. એડમિશન માટે પ્રોવિઝનલ મેરીટ જાહેર...
પ્રોવિઝનલ મેરીટ વિદ્યાર્થીઑ યુનિ.ની વેબસાઇટમાંથી લૉગિન થય જોઈ શકશે.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા B.Sc. એડમિશન શરૂ....
કોર્સ : B.Sc.
(મોબાઈલ નંબર અને ઈમેઈલ આઇડી શરૂ હોય તેવું આપવું.)
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા B.Sc. એડમિશન (PIN વિતરણ) શરૂ....
કોર્સ : B.Sc.
B.Sc.રજીસ્ટ્રેશન તારીખ 15/06/2020 થી શરૂ થશે.
નોંધ : એડમિશન માટે વેરિફિકેશન માટે જવાની જરૂર નથી...સપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે..
PIN ઓનલાઈન લેવા માટેની સૂચના : અહી ક્લિક કરો
એડમિશન અંગે સૂચના માટે : અહી ક્લિક કરો
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
"Mock Round Allotment has been declared."
"મોક રાઉન્ડના અંતે અગત્યની સુચના:"
(1) મોક રાઉન્ડને અંતે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળેલ નથી તેવા વિદ્યાર્થીઓએ જે-તે કોલેજના વિષય અને કેટેગરી પ્રમાણેના કટ-ઓફ વેબસાઈટ પરથી મેળવી ચકાસી લેવા. જરૂર જણાય તો પોતાની પસંદગીનો ક્રમ બદલી શકાશે.
(2) જે વિદ્યાર્થીઓને એક પણ કોલેજ ફાળવાયેલ નથી/ પોતાને પ્રવેશ મળેલ નથી તેવા વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીમાં ફેરફાર કરવાનો રહેશે અને વધારાની કોલેજો કટ-ઓફ પ્રમાણે ઉમેરવાની રહેશે. અન્યથા પ્રથમ રાઉન્ડમાં પણ પ્રવેશ મળી શકશે નહી. તેની ખાસ નોંધ લેવી.
(3) તા: 16 અને 17 જુલાઈ 2020 દરમિયાન પ્રથમ પ્રવેશ રાઉન્ડ માટે પોતાની પસંદગીના ક્રમમાં સુધારો-વધારો કરી શકશે.
પ્રોવિઝનલ મેરીટ વિદ્યાર્થીઑ યુનિ.ની વેબસાઇટમાંથી લૉગિન થય જોઈ શકશે.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
_________________
કોર્સ : B.Sc.
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12 ની માર્કશીટ
- જાતિનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઇડી
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
એડમિશન અંગેની નોટિસ : અહી ક્લિક કરો
અગત્યની તારીખો
⇓
એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://eform.gujaratuniversity.ac.in/BSC/news.aspx
___________________
કોર્સ : B.Sc.
B.Sc.રજીસ્ટ્રેશન તારીખ 15/06/2020 થી શરૂ થશે.
અત્યારે ફક્ત પીન અને સિરિયલ નંબર online મળશે.
એડમિશન માટે PIN ઓનલાઈન લઈ શકાશે.. યુનિવર્સિટી પર જવાની જરૂર નથી.
નોંધ : એડમિશન માટે વેરિફિકેશન માટે જવાની જરૂર નથી...સપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે..
B.S. એડમિશન માટેની બુકલેટ માટે : અહી ક્લિક કરો
અગત્યની તારીખો
PIN ઓનલાઈન લેવા માટેની સૂચના : અહી ક્લિક કરો
એડમિશન અંગે સૂચના માટે : અહી ક્લિક કરો
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
PIN ઓનલાઈન લેવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://eform.gujaratuniversity.ac.in/OnlinePurchasePIN/Order.aspx?Faculty=BSc