ઇન્ડિયન પોસ્ટલ સર્કલ

રાજસ્થાન પોસ્ટલ સર્કલ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી.... 

શરૂ થયાની તા. :22/06/2020
છેલ્લી તા. :21/07/2020

પોસ્ટ
BPM - બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
ABPM - આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
ડાક સેવક

જગ્યા : 3262

ઉંમર : 18 થી 40

લાયકાત : 10 પાસ અને કોમ્પ્યુટર અંગેની જાણકારી.

ધો. 10 માં હિન્દી વિષયના માર્કસ ફરજિયાત 

ચલણ
ઓપન/ ઓબીસી /ઇડબલ્યુએસ માટે : Rs. 100/-
SC/ST/સ્ત્રીઓ /વિકલાંગ માટે : ચલણ નથી...


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://www.appost.in/gdsonline/Home.aspx


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો