ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા યુનિવર્સિટી ભુજ દ્વારા એડમિશન... 


કોર્સB.Ed.

એડમિશન ફોર્મ તા. : 19/06/2020 થી 08/07/2020 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

એડમિશનના નિયમો : અહી ક્લિક કરો




એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 


http://kskvkuoa.digitaluniversity.ac/



----------------------------------
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા યુનિવર્સિટી ભુજ દ્વારા એડમિશન... 

કોર્સ 
  •  B.COM.
  •  PGDHRM
  •  B.A.
  •  B.B.A.
  •  M.B.A. Integrated

એડમિશન ફોર્મ તા. : 18/06/2020 થી 05/07/2020 સુધી

ખાસ સુચના: વિદ્યાર્થીએ પોતાનું ફોર્મ હાલે હાર્ડ કોપી માં જમા કરાવાનું રહેતું નથી પરંતુ કન્ફર્મેસન માટે ઓનલાઈન પેમેન્ટ થયા બાદ જનરેટ અચૂક કરવું જેથી પેમેન્ટ નું કન્ફર્મેસન થઇ જાય. જો ફોર્મ ઓનલાઈન જનરેટ ન થતું હોય તો ફી નું પેમેન્ટ સફળ થયેલ નહિ હોય. જે નું ધ્યાન રાખશો.


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://kskvkuoa.digitaluniversity.ac/


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

------------------------------------------------------------------
કોર્સ 
  • B.Sc.
  • BCA
  • M.Sc. (CA & IT)

એડમિશન ફોર્મ શરૂ થયાની તા. : 10/06/2020
છેલ્લી તા. : 25/06/2020

એપ્લીકેશન ફી : Rs. 100/-

એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો





ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
ધો.10 અને 12 ની માર્કશીટ
જાતિનો દાખલો

LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://kskvku.ac.in/onlineadmission2020-21ForUG.php