રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભરતી... 

પોસ્ટ : એન્ફોર્સમેન્ટ ઓફિસર (એક્સ-આર્મી) પુરુષ

કેટેગરી : બિન અનામત

પગાર : Rs. 49,700/-

ઉંમર : 52 વર્ષથી વધુ નહીં

લાયકાત : આર્મીમાં કેપ્ટન કેડરમાં ઓછામાં-ઓછી 01 ની સર્વિસ પૂર્ણ કરેલ હોવી જોઈએ.

ઇન્ટરવ્યુ : 13/07/2020 સમય : 11:00 કલાકે

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો