કમાણી સાયન્સ અને પ્રતપ્રાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા કોલેજ એડમિશન ફી શરૂ... 


કોર્સ 
BA,B.Sc.,B.C.A. સેમ-3 અને 5 

Email ID: fees.kscpac@gmail.com

છેલ્લી તા. : 29/06/2020 


બી. એ. - બી. એસસી. - બી. સી. એ. સેમેસ્ટર - ૩ તથા બી. એ. - બી. સી. એ. સેમેસ્ટર - ૫ નાં વિદ્યાર્થીઓએ તારીખ ૨૯ - ૦૬ - ૨૦૨૦ સુધીમાં તેઓની કૉલેજ ફી ઓનલાઈન ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ ફી ની પહોંચ ને જેપીજી ફાઈલ ફોરમેટ માં ઈ-મેઈલ એડ્રેસ fees.kscpac@gmail.com પર અચૂક મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદામાં ફી ન ભરનાર વિદ્યાર્થીઓએ દંડાત્મક ફી ભરવાની રેહશે.

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

કોલેજની સેમ. વાઇઝ ફી