કોમ્પ્યુટર ઓપરેટરની ફી નહીં ભરવા અંગે....... 

  • નોંધ : આ ભરતી સંદેશ ન્યૂઝ પેપરમાં જાહેર થયેલ હતી, જે અંતર્ગત વિધ્યાર્થીઓ પોતાના બાયોડેટા મેઇલ કરેલ, જેના જવાબમાં એજન્સી તરફથી દરેકથી મેઇલ આવ્યો છે જેમાં એગ્રીમેન્ટ  ફી અગાવ ભરવાનો ઉલ્લેખ કરેલ છે,  તો પહેલા પૂરેપુરી ખાત્રી કર્યા સિવાય કોઈપણ જાતની ફી (પૈસા) ભરવા નહીં. 
  • એગ્રીમેન્ટ ફી સિલેક્ટ થયા બાદ જ ભરવાની હોય, બધા ઉમેદવારોએ પસંદગી પહેલા ભરવાની હોતી નથી....,  માટે જ્યાં સુધી પૂરી ખાત્રી ના થાય ત્યાં સુધી કોઈ ઉમેદવારે પૈસા ભરવા નહી....