એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
ચુટણી કાર્ડ
આધાર કાર્ડ
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
ITIની છેલ્લી માર્કશીટ
મોબાઈલ નંબર
ઈમેઈલ આઇડી
નોંધ : ઈમેઈલ અને મોબાઈલ નંબર હાજરમાં (Open થઇ શકે) હોય તે આપવું...
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
અપ્રેંટિસ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://apprenticeshipindia.org/candidate-registration