H H B કોટક સાયન્સ કોલેજ રાજકોટ દ્વારા B.Sc. એડમિશન શરૂ....


(કોવિડ 19 મહામારી ના કારણે FY ના એડમિશન ફોમ્ર ભરવાની તારીખ 30/6/2020 બપોરના 12 વાગ્યા સુધી લબાવવામા આવેલ છે.)


કોર્સ : B.Sc. સેમ-1
રજીસ્ટ્રેશન ફી : Rs. 20/-

ઓનલાઈન ફોર્મ ભરવાની તા. : 08/06/2020 12.00 વાગ્યા થી 28/06/2020 12:00 વાગ્યા સુધી.




અગત્યની તારીખો 






જો રૂપિયા ૨૦ રજિસ્ટ્રેશન ફી ભરેલ હોય પરંતુ એડમિશન ફોર્મ સબમીટ ન થયેલ હોય તેને ઉપરનું નેક્સ્ટ બટન ક્લિક કરવાનું રહેશે. જો ફી ભરેલ હશે તો ફરી ફી ભરવાની થશે નહીં પરંતુ તેનું સીધું ફોર્મ જ ખુલશે.


જો કન્ફર્મ થયેલા/ સબમીટ થયેલા એડમિશન ફોર્મ ભરવામાં ભૂલ રહી ગયેલ હોય અથવા ૬૦ ટકા કે તેથી વધુ મેરીટ વાળા વિદ્યાર્થીએ ફી ભરવાની હોય તો નીચેના Edit application બટન પર ક્લિક કરો. આ લીંક તારીખ ૨૮/૦૬/૨૦૨૦ સુધી જ ખુલ્લી રહેશે. જે બાદ કોઈ ફેરફાર થઈ શકશે નહીં.


બુકલેટ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://kotaksciencecollege.co.in/admission/instruction