IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન) દ્વારા ભરતી Re-Open... 


પોસ્ટ : CRP RRB IX 
બેન્ક ઓફિસ આસિસ્ટન્ટ / ઓફિસર સ્કેલ I,II,III CWE-IX 

(ગ્રામીણ બેંકમાં ભરતી)

ફોર્મ ભરવાની તા. : 01/07/2020 થી 21/07/2020 સુધી.. 

Re-Open તા. : 26/10/2020 થી 09/11/2020 સુધી. 

ભરતી Re-open અંગેની નોટિસ  : અહી ક્લિક કરો



પહેલી પરીક્ષા માટે કોલ લેટર તા. : 12/08/2020 

જગ્યા : 8424 


ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશન એક વાર ચોક્કસપણે જોઈ લેવી. 

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર) 
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • ગ્રેજ્યુએટની માર્કશીટ 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
સ્વ હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ લખવાનું રહેશે. 


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટીપર્પસ) : 4624 જગ્યા 
ઓફિસર સ્કેલ-I (આસિસ્ટન્ટ મેનેજર) : 3800 જગ્યા 
ઓફિસર સ્કેલ-II (જનરલ બેંકિંગ ઓફિસર) : 838 જગ્યા 
ઓફિસર સ્કેલ-II (ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ) : 59 જગ્યા 
ઓફિસર સ્કેલ-II (ચાર્ટડ એકાઉન્ટન્ટ) : 26 જગ્યા 
ઓફિસર સ્કેલ-II (લો ઓફિસર) : 26 જગ્યા 
ઓફિસર સ્કેલ-II (ટ્રેસરી મેનેજર) : 03 જગ્યા 
ઓફિસર સ્કેલ-II (માર્કેટિંગ ઓફિસર) : 08 જગ્યા 
ઓફિસર સ્કેલ-II (એગ્રીકલ્ચર ઓફિસર) : 100 જગ્યા 
ઓફિસર સ્કેલ-III (સિનિયર મેનેજર) : 156 જગ્યા 

ચલણ
ઓફિસર સ્કેલ I, II & III 
SC/ST/વિકલાંગ : Rs.175/- 
અન્ય કેટેગરી માટે : Rs. 850/- 
ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટી પર્પસ 
SC/ST/વિકલાંગ/એક્સ સર્વિસમેન : Rs.175/- 
અન્ય કેટેગરી માટે : Rs. 850/- 

પોસ્ટ, લાયકાત અને અનુભવ 

ઉંમર : 


ભરતીમાં સમાવેશ થતી બેન્કો 

Re=Open ભરતીનું ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 


Group “B” - Office Assistant (Multipurpose)
https://ibpsonline.ibps.in/rrbb9oajun20/


Group "A" - Officers (Scale-I)
https://ibpsonline.ibps.in/rrb9as1jun20/




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

Group “A” - Officers (Scale-II & III)
https://ibpsonline.ibps.in/rrb9a23jun20/


"A" - Officers (Scale-I)
https://ibpsonline.ibps.in/rrb9as1jun20/


“B” - Office Assistant (Multipurpose)
https://ibpsonline.ibps.in/rrbb9oajun20/