MSU (મહારાજા સઈયાજીરાઉ યુનિવર્સિટી) બરોડા (વડોદરા) દ્વારા એડમિશન શરૂ....


કોર્સ : B.Sc.

એડમિશન તારીખ : 25/05/2020 થી 20/07/2020 સુધી...

Telephone NO. : 0265 2795329 Contact in Office Hours.

જરૂરી ડૉક્યુમેન્ટ 
ફોટો/સહી 
આધાર કાર્ડ 
ધો.10 અને 12 ની માર્કશીટ 
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) 
બેન્ક પાસ બુક 

બુકલેટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://www.msubaroda.ac.in/Admissions/Programs