MSU (મહારાજા સઈયાજીરાઉ યુનિવર્સિટી) બરોડા (વડોદરા) દ્વારા એડમિશન શરૂ....


કોર્સ : B.Com.

એડમિશન તારીખ : 15/06/2020 થી 30/06/2020 સુધી...

ફી ભરવાની છેલ્લી તા. : 04/07/2020 

Telephone NO. : 0265 2795329 Contact in Office Hours.

કોર્સ : 3 વર્ષ (6 સેમેસ્ટર)


જરૂરી ડૉક્યુમેન્ટ 
ફોટો/સહી 
આધાર કાર્ડ 
ધો.10 અને 12 ની માર્કશીટ 
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) 
બેન્ક પાસ બુક 

એડમિશન મેરીટ બેઝ રહેશે.


બુકલેટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

http://msuboa.digitaluniversity.ac/Login