SMC (સુરત મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
ફોર્મની તારીખ : 29/06/2020 થી 10/07/2020
પોસ્ટ
સ્પેસિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ
સિનિયર રેસિડેન્ટ
મેડિકલ ઓફિસર
નર્સ
વોર્ડ બોય
આયા
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે હાલ પ્રવર્તતી કોરોના રોગચાળાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા કરારીય ધોરણે ભરતી કરવા તા.ર૯/૦૬/ર૦ર૦ થી તા.૧૦/૦૭/ર૦ર૦ સુધીમાં (રજાના દિવસો સિવાય) ઓફિસ સમય દરમ્યાન રૂમ નં.૧૧૪, મઘ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો, પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ ફરજીયાતપણે લાવી રજુ કરવાના રહેશે.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો