VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી.... 

પોસ્ટ 
ડેપ્યુટી એક્સિક્યુટિવ એંજિનિયર (સિવિલ)
03 જગ્યા
લાયકાત : B.E.
પગાર : Rs. 53,100/-
ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો

આસિસ્ટન્ટ એંજિનિયર (સિવિલ)
16 જગ્યા
લાયકાત : B.E.
પગાર : Rs. 38,090 /-
ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો

એડિશનલ આસિસ્ટન્ટ એંજિનિયર (સિવિલ)
36 જગ્યા
લાયકાત : ડિપ્લોમા ઇન સિવિલ
પગાર : Rs. 38,090 /-
ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો

કુલ જગ્યા : 55 

ચલણ 
જનરલ માટે : Rs. 200/- 
અન્ય માટે : Rs. 200/- 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

શરૂ થયાની તારીખ : 10/06/2020 
છેલ્લી તા. : 25/06/2020  


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://vmc.gov.in/OnlineRecruitment/Recruitment.aspx