જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા આયોજિત ઓનલાઈન જોબ ફેર (ફક્ત મહિલાઓ માટે)


મારુતિ એન્ટરપ્રાઈઝ ,અમરેલી

જગ્યાનું નામ :-
1)ટ્રેઈની હેલ્પર -૧૨ પાસ,અન્ય સ્નાતક (૪ મહિના ની ટ્રેઈનીંગ દરમિયાન ૪૦૦૦ રૂ સ્ટાઇફંડ ત્યાર બાદ દર મહીને ૫૦૦૦ રૂ સાથે ૧૦ % ઇન્ક્રીમેન્ટ સાથે) 
૨)ટ્રેઈની એન્જીનયર-ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ (૪ મહિના ની ટ્રેઈનીંગ દરમિયાન ૪૦૦૦ રૂ સ્ટાઇફંડ ત્યાર બાદ દર મહીને ૬૦૦૦ રૂ સાથે ૧૦ % ઇન્ક્રીમેન્ટ સાથે) ઉમર:- ૧૮ થી ૩૫ વર્ષ પગાર ધોરણ- AS PER COMPANY RULES

 નોંધ:-
૧)ગુગલ ફોર્મ તારીખ ૦૩/૦૭/૨૦૨૦ થી ૧૨/૦૭/૨૦૨૦ સુધી ભરી શકાશે 
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:-૧૩/૦૭/૨૦૨૦ ટેલીફોનીક ઈન્ટરવ્યું લેવામાં આવશે.




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 


https://docs.google.com/forms/d/e/1FAIpQLSeXZZGknjiFyLi4ZbPlwET-MzPf4ME55-VPW1_4GvOODYJR7A/viewform?vc=0&c=0&w=1