ગુજરાત બિન અનામત શૈક્ષણિક વિકાસ નિગમ હસ્તક લોન યોજનાઓ અંગે.... 

  1. વિદેશ અભ્યાસ લોન 
  2. શૈક્ષણિક અભ્યાસ લોન 
  3. સ્વરોજગારલક્ષી (આત્મનિર્ભર) વ્યવસાય લોન 

ઉપર આપેલ ત્રણે યોજનાઑની માહિતી નીચે આપેલ છે જે ધ્યાન પૂર્વક વાંચી લેવી..


આ યોજનાનો લાભ ફક્ત બિન-અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો લઈ શકશે.

અરજી ફોર્મ તારીખ : 25/07/2020 થી 25/08/2020

>>> વ્યવસાયલક્ષી લોન

સ્વરોજગાર લક્ષી નાનાપાયાના વ્યવસાય લોનની અરજી સાથે નીચે મુજબ ના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • આવકનું પ્રમાણપત્ર (પિતા/વાલી નું)
  • ઉંમરનો પુરાવો
  • પાન કાર્ડની નકલ (જો હોય તો)
  • ઈન્કમટેક્ષ રીટર્ન / સેલેરી સ્લીપ (જો હોય તો)
  • શૈક્ષણિક લાયકાત
  • ધંધાના અનુભવનો આધાર
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ

>>> મારુતિ પેસેન્જર ઇક્કો વાન (સ્વરોજગારલક્ષી વાહન લોન યોજના)

સ્વરોજગારલક્ષી વાહન લોન લોનની અરજી સાથે નીચે મુજબ ના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • આવકનું પ્રમાણપત્ર (પિતા/વાલી નું)
  • ઉંમરનો પુરાવો
  • પાનકાર્ડની નકલ (જો હોય તો)
  • ઈન્કમટેક્ષ રીટર્ન / સેલેરી સ્લીપ (જો હોય તો)
  • શૈક્ષણિક લાયકાત
  • ધંધાના અનુભવનો આધાર
  • જે વાહન મેળવવા ઇચ્છાતા હોય તેનુ કોટેશન.
  • ડીલર ની બેંકખાતા ની વિગત
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલફોર વ્હીલ પેસેન્જર વેહિકલ(ઇક્કો મારુતિ વાન સિવાય) (સ્વરોજગારલક્ષી વાહન લોન યોજના)
>>> ફોર વ્હીલ પેસેન્જર વેહિકલ(ઇક્કો મારુતિ વાન સિવાય)

સ્વરોજગારલક્ષી વાહન લોન લોનની અરજી સાથે નીચે મુજબ ના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • આવકનું પ્રમાણપત્ર (પિતા/વાલી નું)
  • ઉંમરનો પુરાવો
  • પાનકાર્ડની નકલ (જો હોય તો)
  • ઈન્કમટેક્ષ રીટર્ન / સેલેરી સ્લીપ (જો હોય તો)
  • શૈક્ષણિક લાયકાત
  • ધંધાના અનુભવનો આધાર
  • જે વાહન મેળવવા ઇચ્છાતા હોય તેનુ કોટેશન.
  • ડીલર ની બેંકખાતા ની વિગત
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ

>>> થ્રી વ્હીલર પેસેન્જર રીક્ષા (સ્વરોજગારલક્ષી વાહન લોન યોજના)

સ્વરોજગારલક્ષી વાહન લોન લોનની અરજી સાથે નીચે મુજબ ના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • આવકનું પ્રમાણપત્ર (પિતા/વાલી નું)
  • ઉંમરનો પુરાવો
  • પાનકાર્ડની નકલ (જો હોય તો)
  • ઈન્કમટેક્ષ રીટર્ન / સેલેરી સ્લીપ (જો હોય તો)
  • શૈક્ષણિક લાયકાત
  • ધંધાના અનુભવનો આધાર
  • જે વાહન મેળવવા ઇચ્છાતા હોય તેનુ કોટેશન.
  • ડીલર ની બેંકખાતા ની વિગત
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ

>>> થ્રી વ્હીલર લોડીંગ રીક્ષા (સ્વરોજગારલક્ષી વાહન લોન યોજના)
સ્વરોજગારલક્ષી વાહન લોન લોનની અરજી સાથે નીચે મુજબ ના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • આવકનું પ્રમાણપત્ર (પિતા/વાલી નું)
  • ઉંમરનો પુરાવો
  • પાનકાર્ડની નકલ (જો હોય તો)
  • ઈન્કમટેક્ષ રીટર્ન / સેલેરી સ્લીપ (જો હોય તો)
  • શૈક્ષણિક લાયકાત
  • ધંધાના અનુભવનો આધાર
  • જે વાહન મેળવવા ઇચ્છાતા હોય તેનુ કોટેશન.
  • ડીલર ની બેંકખાતા ની વિગત
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ

>>> શૈક્ષણિક અભ્યાસ લોન યોજના

રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસસી,બીએ વિગેરે સિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

શૈક્ષણિક અભ્યાસ લોનની અરજી સાથે નીચે મુજબ ના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • પાનકાર્ડની નકલ
  • ઈન્કમટેક્ષ રીટર્ન / સેલેરી સ્લીપ
  • શાળા છોડ્યાનો દાખલો
  • ધોરણ-૧૨ તથા સ્નાતક અભ્યાસની માર્કશીટ અને ડીગ્રી સર્ટીની નકલ
  • જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય તેનો એડમીશન લેટર
  • પ્રતિ વર્ષ ભરવાની થતી ફીનુ સ્ટેટમેન્ટ/ભરેલ ફી નો પુરાવો
  • પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી અને મિલકતના આધારો
  • પિતા/વાલીની મિલકત મોર્ગેજ/બોજાનોંધ કરવાની પરિશિષ્ટ-3 મુજબ સંમતિ પત્ર
  • વિદ્યાર્થી અને પિતા/વાલીની લોન ભરપાઇ માટેની સંયુક્ત બાહેધરી
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

>>> વિદેશ અભ્યાસ લોન યોજના

ધોરણ-૧૨ પછીફકત M.B.B.S માટે,સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

વિદેશ અભ્યાસ લોનની અરજી સાથે નીચે મુજબ ના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર (પિતા/વાલી નું)
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • પાનકાર્ડની નકલ (જો હોય તો)
  • ઈન્કમટેક્ષ રીટર્ન / સેલેરી સ્લીપ (જો હોય તો)
  • શાળા છોડ્યાનો દાખલો
  • ધોરણ-૧૨ તથા સ્નાતક અભ્યાસની માર્કશીટ અને ડીગ્રી સર્ટીની નકલ
  • વિદેશની યુનીવર્સીટીમાં પ્રવેશ મેળવેલ હોય તેનો એડમીશન લેટર
  • પ્રતિ વર્ષ ભરવાની થતી ફીનુ સ્ટેટમેન્ટ/ભરેલ ફી નો પુરાવો
  • પાસપોર્ટની નકલ
  • વિઝાની નકલ
  • પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી અને મિલકતના આધારો
  • પિતા/વાલીની મિલકત મોર્ગેજ/બોજાનોંધ કરવાની પરિશિષ્ટ-3 મુજબ સંમતિ પત્ર
  • વિદ્યાર્થી અને પિતા/વાલીની લોન ભરપાઇ માટેની સંયુક્ત બાહેધરી
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

ફોર્મ કઈ રીતે ભરવું : અહી ક્લિક કરો

:: લોન મળવા પાત્ર ધંધાઓની યાદી ::




યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ.


:: યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો :: 

રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ 

સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ.c લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

>>>> સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ

  • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
  • મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
  • સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
  • પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

વ્યાજનો દર :ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.




ફોર્મ કઈ રીતે ભરવું તે અંગે માર્ગદર્શન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


| દરેક સ્કીમ વિશે માહિતી , કોઈ ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવવું કે ક્યાંથી કઢાવવા બાબત, વહીવટી અથવા તેને લગતી અન્ય બાબત માટે ફોન કરો GUEEDC નિગમ ની કચેરી ની

વહીવટી 

હેલ્પલાઈન  : 079-23258688/079-23258684

અથવા તમે તમારા District Implimenting Officer નો સંપર્ક કરી શકો છો(District Implimenting Officer નો નંબર જાણવા અહીં Click કરો 

(Timings : 10:30 AM to 2:00 PM and 3:00 PM to 6:00 PM - સરકારી કામકાજના દિવસો દરમ્યાન)






ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://gueedc.gujarat.gov.in/