ઓઇલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી... 

પોસ્ટ : કેમિકલ આસિસ્ટન્ટ (ફિલ્ડ/લેબ)

લાયકાત : B.Sc. કેમિસ્ટ્રી 

જગ્યા : 30 

:: ઉંમર ::
જનરલ : 40 વર્ષ 
SC/ST : 45 વર્ષ 
OBC : 43 વર્ષ

પગાર : Rs. 15,400/-

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

 ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 04/08/2020 

ઇન્ટરવ્યુ માટે રજીસ્ટ્રેશન સમય અને તારીખ
04/08/2020 08:00 AM થી 11:30 AM