સુરત મહાનગર પાલિકા દ્વારા ભરતી....
છેલ્લી તા. : 20/07/2020 (રજાના દિવસો સિવાય)
::: પોસ્ટ :::
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
છેલ્લી તા. : 20/07/2020 (રજાના દિવસો સિવાય)
નોંધ : યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર તા.: 20/07/2020 (રજાના દિવસો સિવાય) ઓફિસ સમય દરમિયાન રૂમ નંબર : 114, મધ્યસ્થ મહેકમ (રિક્રૂટમેન્ટ) વિભાગ, સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે અસલપ્રમાણપત્રો, સ્વ-પ્રમાણિત નકલ તથા ફોટોગ્રાફ્સ ફરજિયાત પણે રજૂ કરવાના રહેશે.
::: પોસ્ટ :::
- પલ્મોનોલોજિસ્ટ : જગ્યા : 03
- સિનિયર રેસિડેન્ટ : જગ્યા : 26
- મેડિકલ ઓફિસર : જગ્યા : 66
- મેડિકલ ઓફિસર (આયુષ) : જગ્યા : 50
- નર્સ : જગ્યા :291
- વોર્ડબોય : જગ્યા : 40
- આયા : જગ્યા : 77
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો