સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી.... 

પોસ્ટ
આસિસ્ટન્ટ એંજિનિયર
પગાર : Rs. 30,000/-
લાયકાત : B.E.

ફિટર
પગાર : Rs. 15,000/-
લાયકાત : ITI

 હાજર રહેવાની છેલ્લી તા. : 22/07/2020 સુધીમાં (રજાના દિવસો સિવાય)

સ્થળ : ઓફિસ સમય દરમિયાન રૂમ નંબર. 114, મધ્યસ્થ મહેકમ (રિક્રૂટમેંટ વિભાગ, સુરત મહાનગરપાલિકા.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો