સુરત જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...
::: પોસ્ટ :::
- જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર
- તાલુકા MDM સુપરવાઇઝર
ફોર્મ મેળવવાની તારીખ : 22/07/2020 થી 31/07/2020 સુધી
::: સરનામું :::
નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજનાની કચેરી,
બ્લોક-બી, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-2,
અઠવાલાઇન્સ, સુરત.