ઇન્ડિયન આર્મી દ્વારા ભરતી... (વુમન મિલેક્ટ્રી પોલીસ) (સ્ત્રીઓ માટે) 

ફોર્મ ભરવાની તારીખ : 27/07/2020 થી 31/08/2020 સુધી... 

::: પોસ્ટ ::: 
>>>  સોલજન જનરલ ડ્યૂટી (વુમન મિલેક્ટ્રી પોલીસ) 

લાયકાત : 10 પાસ (45% સાથે) દરેક વિષયમાં 33 માર્કસ

:: ભરતી માટે શહેર :: 

  • અંબાલા 
  • લખનૌ 
  • જબાલપુર 
  • બેંગલોર 
  • શિલોંગ 
  • પુણે 


ઉંમર : 17.05 થી 21 વર્ષ 

ઉમેદવારની જન્મ તારીખ : 01/10/1999 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ. 

ઊંચાઈ : 152 CMC 


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન (PDF) માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://joinindianarmy.nic.in/Authentication.aspx